સી તારવેલી ડેટાટાઈપ્સ | C Derived Data Types

0
860

 

પ્રિમિટિવ  ડેટાટાઈપ્સ  ઉપરથી તારવેલી (ડીરાઈવ્ડ) ડેટાટાઈપ્સ. તેમાં નીચે મુજબ ના ડેટા ટાઈપ નો સમાવેશ થાય છે.

 

Derived data types Description
Array એક કરતા વધારે તત્વનો(element) સમુહ(group)
Function પ્રોગ્રામનો નાનો ભાગ (sub part)
Structure અલગ-અલગ ડેટાટાઈપ્સ  નો સમુહ(group)
Pointer બીજા વેરીયેબલ ના એડ્રેસને પોતાના  મા  સંગ્રહ કરે  છે.

 

આ વિષે વિગત માં આપણે સ્વતંત્ર મુદ્દા માં જોઈશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here