સી કોન્સ્ટંટ એટલે બીજું કઈ નહિ પણ fixed values (નિશ્ચિત કીમત) જે પ્રોગ્રામ દરમિયાન બદલી સકતી નથી જેમકે π (PI) ની કીમત ૩.૧૪ કે અન્ય કોઈ માપ વગેરે જેવી કિમતો જે બદલાવાની નથી ત્યારે કોન્સ્ટંટ વપરાય છે જેને const કીવોર્ડ વડે દર્શાવાય છે.તેને લીટરલ્સ પણ કહેવામાં આવે છે.
Syntax:
[crayon lang=”c”]
const Data_Type Identifier=Value;
[/crayon]
ઉદાહરણ:
[crayon lang=”c”]
const float pi=3.24;
[/crayon]
પ્રોગ્રામ:
[crayon lang=”c”]
#include
int main() {
const int LEN = 2;
const int WID= 3;
int area;
area = LEN * WID;
printf(“area : %d”, area);
return 0;
}
[/crayon]
Output: