સી ભાષા વાપરવા માટે સી કમપાઈલર ની જરૂર પડશે જે આપણે ઇન્સ્ટોલ કરવું પડશે.
કમપાઈલર એટલે શું ?
કમપાઈલર એ સોફ્ટવેર છે જે HIGHER LEVEL LANGUAGE ( માણસ વાચી શકે તે ) ને MACHINE LANGUAGE (મશીન સમજી શકે તે એટલે કે ૦ અને ૧ ) માં પરિવર્તિત કરે છે.
કમપાઈલર સોફ્ટવેર વિન્ડોસ ઓપરેટીંગ સીસ્ટમ માટે
- Turbo C
- DEV C++
- Codeblocks
- Microsoft Visual Studio
વગેરે જેવા ઘણા બધા સોફ્ટવેર ઉપલબ્ધ છે જેમના મોટા ભાગ ના નિશુલ્ક છે.
કમપાઈલર સોફ્ટવેર લિનક્ષ ઓપરેટીંગ સીસ્ટમ માટે
લિનક્ષ ઓપરેટીંગ સીસ્ટમ માં પૂર્વ થીજ GCC કમપાઈલર ઇન્સ્ટોલ કરેલું હોય છે.
કમપાઈલર સોફ્ટવેર MAC ઓપરેટીંગ સીસ્ટમ માટે
- Xcode