સી ભાષા માળખાબધ છે એટલે તેનું ચોક્કસ માળખું એટલે કે structure નીચે મુજબ છે.જેમાં નીચે મુજબ ના ભાગો હોઈ શકે.
Documentation Section | |||||
Link Library Section | |||||
Definition Section | |||||
Global Declaration Section | |||||
main() Fuction Section {
} |
|||||
Subprogram section
|
સી પ્રોગ્રામ નું માળખું
- Documentation Section: આ ભાગ માં પ્રોગ્રામ ના માટે ની કોમેન્ટ્સ હોઈ છે જેવી કે નામ, તારીખ ,સમય વગેરે જે માત્ર યુસર જ જોઈ શકે છે.
- Link Library/Header File Section: આ ભાગ માં જરૂરી હેડર ફાઈલ ઇન્કલુડ (ઉમેરવું) કરાય છે .
- Definition Section: અહી બધા કોન્સટન્ટ ( જેનું મૂલ્ય ના બદલાય ) ઉમેરાય છે.
- Global Declaration Section: કેટલાક મુલ્યો જે એક કરતા વધુ ફંક્શન માં વપરાય છે તે અહી ઉમેરાય છે.
- Main Function: દરેક સી પ્રોગ્રામ માં એક main ફંક્શન હોય અને તે ફરજીયાત છે . તેમાં ૨ ભાગ હોય છે એક declaration જેમાં મુલ્યો નક્કી કરાય છે અને બીજો executable જ્યાં તે મુલ્યો અને અન્ય પ્રકિયા થાય છે આ ભાગ { } વચ્ચે લખાય છે.
- Sub Program Section: અહી બધા user defined functions ( જે યુઝર એ જાતે બનાયા હોય જેવા કે સરવાળા માટે add() વગેરે ) લખવામાં આવે છે.