‘ સી પ્રોગ્રામિંગ લેન્ગવેજ ‘ સૌથી વ્યાપક પ્રમાણ માં વપરાતી પ્રોગ્રામિંગ ભાષા છે. દરેક ટેકનીકલ શિક્ષણ ના પ્રથમ વર્ષ માં આ વિષય જરૂર થી જોવા મળે છે. ( જેવા કે DIPLOMA ENGINEERING, DEGREE ENGINEERING, I.T.I., BCA, BSc. IT વગેરે )

સી પ્રોગ્રામિંગ ની દુનિયા માટે ગીતા સમાન છે જેથી તે શીખવી અનિવાર્ય છે. C structured (માળખાબધ) ભાષા છે જેના થી પ્રોગ્રામિંગ ના બેસિક કોન્સેપ્ટ સમજી સકાય છે અને કહેવામાં આવે છે કે સી ભાષા આવડ્યા પછી અન્ય પ્રોગ્રામિંગ ભાષાઓ શીખવી સહેલી પડે છે.

 

  • B લેન્ગવેજ પછી C લેન્ગવેજ અસ્તિત્વ માં આવી જે AT&T ની BELL Labs માં ૧૯૬૯ થી ૧૯૭૩ વચ્ચે ડેનીશ રીચી દ્વારા બનવાના આવી હતી.
  • ૧૯૮૮ માં ANSI (American National Standard Institute ) દ્વારા તેનું પ્રમાણિત સ્વરૂપ નક્કી કરાયું.
  • PHP, MYSQL, LINUX  ને C પ્રોગ્રામિંગ થી બનવામાં આવ્યું .
  • સી ઝડપી, સરળ અને તેના ઓપરેટરસ તથા ફંકશનસ  કારણે તાકાતવાળી લેન્ગવેજ છે.

 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here