વેરીયેબલ એ શું છે ?  વેરીયેબલ એટલે બીજું કઈ ની પણ આપણે સ્ટોરેજ  ને કઈક નામ આપીએ છીએ જેથી પ્રોગ્રામ તેને વાપરી શકે. વેરીયેબલ ની કીમત પ્રોગ્રામ દરમિયાન બદલી શકાય છે.

આગળ આપણે ડેટાટાઈપ જોઈ ગયા તેમ વેરીયેબલ્સ  ને પણ ચોક્કસ ડેટાટાઈપ્સ હોય છે.જે તેની સાઈઝ (માપ) અને પ્રકાર  નક્કી કરે છે ઉપરાંત તેના નામે આપવાના કેટલાક નિયમો પણ હોય છે.

 

વેરીયેબલ્સ માટે ના કેટલાક નિયમો છે જે નીચે મુજબ છે 

  • તેમાં માત્ર  a-z , A-Z , 0-9 અને અંડરર્સ્કોર ( _ ) નોજ ઉપયોગ થઇ શકે છે.
  • તેનો પ્રથમ શબ્દ a-z , A-Z  કે ક્યારેક  અંડરર્સ્કોર ( _ ) હોઈ શકે છે.
  • સ્પેશીયલ સિમ્બોલ કે ખાલી જગ્યા નો ઉપયોગ થઇ શકે નહિ.
  • કીવર્ડ્સ નો ઉપયોગ થઇ શકે નહિ.
  • આયડેન્ટીફાયર કેસસેન્સીટીવ હોય છે  મતલબ  a  અને  A  ને જુદા ગણશે.

 

Syntax:

ઉદાહરણ: 

int abcd, float ujjval12, char ujjval_gujjugeek, double _gujjugeek

પ્રોગ્રામ : 

આપણે પ્રોગ્રામ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું.

 

Output:

output-var

અહી આપણે printf() ફંક્શન વાપર્યું છે output  ને સ્ક્રીન પેર દર્શાવા જેમાં %d int માટે  %f float માટે  %s char માં રહેલી કીમત  માટે વપરાય છે.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here