#ggFacts

અંગ્રેજી ભાષા તરફ ધસી જતી આ યુવાનીને ગુજરાતી સાથે સાંકળી રાખવાનાં હેતુથી અમે આ વેબસાઈટની શરૂઆત કરી હતી. આજે અમને તમારા તરફથી પ્રતિસાદ મળતાં આનંદ થાય છે. એજ અમે હવે એક નવી, વિડીયોની સિરીઝ શરુ કરવા જય રહ્યાં છીએ. આ સિરીઝનું નામ #ggfacts છે. આ સિરીઝનાં બધાંજ વિડીયો અમે યુટ્યુબ પર ઉપલબ્ધ કરીશું.