Home શીખવા જેવું. પ્રોગ્રામિંગ શીખો

પ્રોગ્રામિંગ શીખો

પ્રોગ્રામીંગ લેન્ગવેજ એટલે, એવી ભાષા જેની મદદથી આપણે કોમ્પ્યુટરની સાથે વાત કરી શકીયે. કોમ્પ્યુટરને કોઈ જટિલ કાર્ય કરવા આદેશ આપી શકીયે. તેના વિશેના અમારા આર્ટિકલ.

સી લેન્ગવેજ । સરળ ભાષામાં !

સી એરે | C Array

એરે એ સરખી ડેટાટાઈપ નો સમુહ છે અને તે એક જ નામ નો ઉપયોગ કરે છે.એક કરતા વધારે ડેટા ને એક જ વેરીયેબલ મા...
સી લેન્ગવેજ । સરળ ભાષામાં !

સી ઓપરેટર | C Operators

  ઓપરેટર એ બે ચલ કિંમતો ની મદદ થી સમીકરણ બનાવા માટે ઉપયોગ થાય છે. ઓપરેટર હંમેશા ચલ  ની સાથે જ વપરાય છે.   ઓપરેટર નો ઉપયોગ...
સી લેન્ગવેજ । સરળ ભાષામાં !

સી તારવેલી ડેટાટાઈપ્સ | C Derived Data Types

  પ્રિમિટિવ  ડેટાટાઈપ્સ  ઉપરથી તારવેલી (ડીરાઈવ્ડ) ડેટાટાઈપ્સ. તેમાં નીચે મુજબ ના ડેટા ટાઈપ નો સમાવેશ થાય છે.   Derived data types Description Array એક કરતા વધારે તત્વનો(element) સમુહ(group) Function પ્રોગ્રામનો નાનો ભાગ...
સી લેન્ગવેજ । સરળ ભાષામાં !

સી ડેટાટાઈપ્સ | C Data Types

સી ભાષા માં ડેટા ટાઈપ ખુબજ મહત્વ ધરાવે છે. ડેટા ટાઈપ એ નક્કી કરે છે કે વેરીયેબલ  કે ફંકશન કઈ રીત (ટાઈપ) ની કીમત...
સી લેન્ગવેજ । સરળ ભાષામાં !

સી કોન્સ્ટંટ | C Constant

સી કોન્સ્ટંટ એટલે બીજું કઈ નહિ પણ fixed values (નિશ્ચિત કીમત) જે પ્રોગ્રામ દરમિયાન બદલી સકતી નથી જેમકે π (PI) ની કીમત ૩.૧૪ કે...
સી લેન્ગવેજ । સરળ ભાષામાં !

સી વેરીયેબ્લ્સ | C Variables

વેરીયેબલ એ શું છે ?  વેરીયેબલ એટલે બીજું કઈ ની પણ આપણે સ્ટોરેજ  ને કઈક નામ આપીએ છીએ જેથી પ્રોગ્રામ તેને વાપરી શકે. વેરીયેબલ ની કીમત...
સી લેન્ગવેજ । સરળ ભાષામાં !

સી ભાષા ઇનસ્ટોલેશન | C Langauge Installation

સી ભાષા વાપરવા માટે સી  કમપાઈલર ની જરૂર પડશે જે આપણે ઇન્સ્ટોલ કરવું પડશે. કમપાઈલર એટલે શું ? કમપાઈલર એ સોફ્ટવેર છે જે HIGHER LEVEL LANGUAGE...
સી લેન્ગવેજ । સરળ ભાષામાં !

સી પ્રોગ્રામિંગ પરિચય | C Programming Introduction

' સી પ્રોગ્રામિંગ લેન્ગવેજ ' સૌથી વ્યાપક પ્રમાણ માં વપરાતી પ્રોગ્રામિંગ ભાષા છે. દરેક ટેકનીકલ શિક્ષણ ના પ્રથમ વર્ષ માં આ વિષય જરૂર થી...