શ્વેત કોલસો

Featured Slides અમારી કોલમ ! પ્રેરણાનું ઝરણું વીડિઓ શ્વેત કોલસો

સફળતા પહેલાની નિષ્ફળતા : જે કે રોઉલિંગ

“દરેક સામાન્ય માપદંડોના પરથી કહીએ તો, હું સૌથી મોટી  નિષ્ફળ માણસ હતી.  આ શબ્દો, જે.કે રોઉલિંગના છે. જોઆન કૅથલિન રોઉલિંગની જીવનગાથા કોઈ પરીઓની વાર્તાઓ કરતા ઓછી રસપ્રદ નથી. તેમની આ ઘણી મોટી...

Read More
Featured અમારી કોલમ ! ગેમિંગ ટેકનોલોજી પ્રેરણાનું ઝરણું મોબાઈલ શ્વેત કોલસો

દુનિયાને ઘેલું કરનાર ‘Pokemon Go’

રાતોરાત મળેલી સફળતા ખરેખર દાયકાઓના તપ અને સંયમનું ફળ હોય છે. લોકોને સ્માર્ટફોન સાથે રસ્તાઓ પર ચાલતા કરતી અનોખી ગેમ ‘પોકેમોન ગો’. આ ગેમ લાંબા સમયથી...

Featured અમારી કોલમ ! આજનો વિદ્યાર્થી ટેકનોલોજી ડાહપણ ના મોતી પ્રેરણાનું ઝરણું માહિતીનો દરિયો શ્વેત કોલસો

એક રાષ્ટ્રપતિ,વૈજ્ઞાનિક,અને મિસાઇલમેન : ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ

આપણા દરેકમાં એક પવિત્ર આગ હોય છે. આપણા પ્રયત્નો આ આગને પાંખ આપવાના હોવા જોઈએ,અને તેનાથી વિશ્વને પ્રકાશિત કરવું જોઈએ. – શ્રી ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ  આજ...

પ્રેરણાનું ઝરણું વીડિઓ શ્વેત કોલસો

એક નાસ્તિક સંગીતકાર : એ. આર. રહેમાન

“મારા જીવનમાં મારી પાસે જે કઈ છે એ પ્રેમ અને નફરત માંથી પસંદ કરાયેલા માર્ગનું છે. મેં પ્રેમ નો માર્ગ અપનાવ્યો અને આજે અહીં છું.” –અલ્લાહ-રખા...

અમારી કોલમ ! પ્રેરણાનું ઝરણું માહિતીનો દરિયો શ્વેત કોલસો

એક વાર બધું ગુમાવ્યા પછી પણ ફરીથી શૂન્યથી થયેલી શરૂઆત : હેવમોર આઈસક્રીમ

 “મહાનતા ક્યારેય ના પડવા માં નહી, પણ પડીને પણ ઉભું થવામાં છે.” હેવમોર આઈસ્ક્રીમ ! આહાહા હા….આ ગરમીમાં આ નામ સાંભળતાજ થોડીક રાહત થઇ હોય એવું...