હું ગુજરાતી લેખો, પુસ્તકો (થોડા ગણા ) , આત્મકથાઓ વાંચવામાં વધારે રુચિ ધરાવું છું. ગુજરાતી કવોરા પર પણ મેં હવે રોજ, સમય કાઢીને 2–3 જવાબ લખવાનો નિર્ણય લીધો છે.
(16/02/2020)
આ ઉપરાંત મેં, ગુજરાતને ગર્વ અપાવે તેવા તથ્યો અને કિસ્સાઓ પર રિસર્ચ કરીને 1–1મિનિટના ટૂંકા વિડીયો માટે લેખો લખવાનું શરુ કર્યું છે. જો તમે જોડાવા માંગતા હોય તો તમે મને કવૉરા અથવા ઇન્સ્ટાગ્રામ( Urvish015 ) પર મેસેજ કરી શકો છો !