ઈન્ટરનેટએ આશીર્વાદ છે કે અભિશાપ, એ તો આપણા પર આધારિત છે. આપણે કઈ રીતે યુઝ કરીએ છીએ, ઈન્ટરનેટ પર આપણી પ્રાઈવસી માટે કેટલા સાવધાન છીએ વગેરે.
આજે અમે તમારી સમક્ષ રજુ કરીએ છીએ પાંચ ઉપયોગી વેબસાઈટ. તમારા પ્રતિભાવો કોમેન્ટમાં સ્વીકાર્ય ! ગમે તો શેર જરૂર કરજો !
૧. Cymath
Cymath.com એ દરેક વિદ્યાર્થી તથા શિક્ષકો માટે વરદાનરૂપ બની રહે તેવી વેબસાઈટ છે. જે તમને તમારા ગણિતના વિષયોની મુંઝવણો દુર કરવામાં મદદ કરવા માટે સક્ષમ છે. એના માટે તમારે જે તે દાખલાની રકમ તેના સર્ચબોક્ષમાં (નીચે ફોટોમાં જુઓ) ટાઇપ કરી દેવાની અને સર્ચ બટન પર ક્લિક કરતા જ તમારી સામે જેતે દાખલાની સ્ટેપ સાથે સમજુતી લખેલી પણ આવી જશે. ( વિડીયોમાં જોશો તો ખબર પડશે. )
એનાથી પણ વિશેષ, આ વેબસાઈટની એન્ડ્રોઇડ તથા આઈફોનની ઓફિસિયલ સ્ટોરમાં એપ પણ છે, જેમાં તમે ડાયરેક્ટ બૂક કે તમારી લખેલી રકમને ફોટોથી જ એન્ટર કરી તે દાખલાના સ્ટેપ અને સમજુતી મેળવી શકો છો.
આઈફોન માટે એપની લીંક : http://bit.ly/cymathapp
એન્ડ્રોઇડ માટે એપની લીંક : http://bit.ly/cymathAndroid
Y