શું તમારી પેનડ્રાઇવ માં ફાઈલ કે ફોલ્ડરના શોર્ટકટ્સ બની જાય છે ?
આ સમ્સ્યા થી ધણા લોકો ત્રાસી જાય છે જયારે
એન્ટીવાઈરસ સોફ્ટવેર ના હોય
આ સમ્સ્યા નો આસાન ઈલાજ
૧. પેનડ્રાઈવ કોમ્પ્યુટરમા ભરાવો
ધારો કે આપણી પેનડ્રાઈવ નો ક્રમાંક G છે.
૨. CMD (કમાન્ડ પ્રોમ્પ્ટ ખોલો)
{ Windows+R દબાવો જેનાથી RUN ખુલશે
તેમા cmd લખો. }
૩. નીચેનો કમાન્ડ ત્યાં લખો
attrib -h -r -s /s /d G:\*.*
અહી G ને તમારા ડ્રાઈવ ક્રમાંક થી બદલો.
બસ !!! કામ પુરુ , વાઈરસ ગાયબ